રાજ્યમાં કોરોનાના નવા 1,033 કેસ નોંધાયા, કુલ આંકડો 79,816 પર પહોંચ્યો

|

Sep 20, 2020 | 10:22 PM

સમગ્ર વિશ્વની સાથે દેશ અને રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,033 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે 15 દર્દીઓના મોત થયા અને 1083 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટીવના કુલ 79,816 કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કુલ 14,436 એક્ટીવ કેસ છે. Web Stories View more SBI પાસેથી 5 […]

રાજ્યમાં કોરોનાના નવા 1,033 કેસ નોંધાયા, કુલ આંકડો 79,816 પર પહોંચ્યો

Follow us on

સમગ્ર વિશ્વની સાથે દેશ અને રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,033 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે 15 દર્દીઓના મોત થયા અને 1083 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટીવના કુલ 79,816 કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કુલ 14,436 એક્ટીવ કેસ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:35 pm, Mon, 17 August 20

Next Article