રાજ્યમાં બે વર્ષમાં બળાત્કારના ચોંકાવનારા આંકડા, અમદાવાદમાં સૌથી વધુ બળાત્કારના બનાવો

|

Oct 05, 2020 | 12:57 PM

રાજ્યમાં દીકરીઓની સલામતીના મોટા દાવા થાય છે. પરંતુ ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં રેપના ચોંકવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં રોજ સરેરાશ 4 દીકરીઓ બળાત્કારનો શિકાર બને છે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો […]

રાજ્યમાં બે વર્ષમાં બળાત્કારના ચોંકાવનારા આંકડા, અમદાવાદમાં સૌથી વધુ બળાત્કારના બનાવો

Follow us on

રાજ્યમાં દીકરીઓની સલામતીના મોટા દાવા થાય છે. પરંતુ ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં રેપના ચોંકવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં રોજ સરેરાશ 4 દીકરીઓ બળાત્કારનો શિકાર બને છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

છેલ્લા બે વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ રેપ અને સામૂહિક રેપના 540 કેસ નોંધાયા છે. જે બાદ બીજા ક્રમે સુરતમાં 452 કેસ થયા. ત્યારે રાજકોટમાં 158 અને બનાસકાંઠામાં 15 રેપના કેસ નોંધાયા છે. વડોદરામાં 139 અને કચ્છમાં 128 રેપની ફરિયાદ નોંધાઈ છે. આ પૈકીના કેટલાક કેસમાં તો દુષ્કર્મના આરોપીઓની ધરપકડ થવાની પણ બાકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું, રાજીવ સાતવે અપનાવ્યું આકરું વલણ

Published On - 11:51 am, Wed, 11 March 20

Next Article