ગીર સોમનાથના કોડીનારમાં આખલાએ રાહદારીને હવામાં ફંગોળ્યો, જુઓ વીડિયો

ગીરસોમનાથના કોડીનારમાં રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે. એક રાહદારીને આખલાએ હવામાં ફંગોળતા સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનાને પગલે રાહદારીને માથાના ભાગે ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો છે. ગીર સોમનાથના કોડીનારની મુખ્ય બજારમાં આ ઘટના બની છે. હાલ તો રખડતા આખલાઓ બાબતે સ્થાનિકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.   Web Stories View more 30 લાખની […]

ગીર સોમનાથના કોડીનારમાં આખલાએ રાહદારીને હવામાં ફંગોળ્યો, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Dec 19, 2020 | 4:10 PM

ગીરસોમનાથના કોડીનારમાં રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે. એક રાહદારીને આખલાએ હવામાં ફંગોળતા સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનાને પગલે રાહદારીને માથાના ભાગે ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો છે. ગીર સોમનાથના કોડીનારની મુખ્ય બજારમાં આ ઘટના બની છે. હાલ તો રખડતા આખલાઓ બાબતે સ્થાનિકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">