અમદાવાદીઓ સાવધાન….14 દિવસ માટે જાહેરમાં ગીત ગાવા પર BAN, પોલીસના જાહેરનામાનો ભંગ કરતા થશે આ સજા

|

May 04, 2019 | 2:16 PM

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું, 21 મે સુધી ગીત ગાવવું અને કોઈની નકલ કરવા બદલ ગુનો નોંધાઈ શકે છે   અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 21 મે સુધી જાહેરનામું બહાર પાડ્યું છે. જેના પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં ગીત ગાયન અથવા સંગીત વગાડી શકશે નહીં. સાથે કોઈ આકર્ષક ભાષણબાજી અથવા કોઈની મીમીક્રી કરવા પર પણ પ્રતિબંધ […]

અમદાવાદીઓ સાવધાન....14 દિવસ માટે જાહેરમાં ગીત ગાવા પર BAN, પોલીસના જાહેરનામાનો ભંગ કરતા થશે આ સજા

Follow us on

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું, 21 મે સુધી ગીત ગાવવું અને કોઈની નકલ કરવા બદલ ગુનો નોંધાઈ શકે છે

 

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 21 મે સુધી જાહેરનામું બહાર પાડ્યું છે. જેના પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં ગીત ગાયન અથવા સંગીત વગાડી શકશે નહીં. સાથે કોઈ આકર્ષક ભાષણબાજી અથવા કોઈની મીમીક્રી કરવા પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. આગામી 7મેથી 21 મે સુધી આ જાહેરનામાનો અમલ કરવામાં આવી રહ્યો છે. પરિપત્રમાં ખાસ કહેવામાં આવ્યું છે કે રાજ્યની સુરક્ષા અને રાજ્યને ઉથલાવનારા ભાષણ અથવા ચિન્હોનો ઉપયોગ કરનારા કે પ્રદર્શન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

TV9 Gujarati

21 મે સુધી અમદાવાદ શહેરમાં આ જાહેર પ્રવૃતિ પર રોક

જાહેરમાં હથિયારો સાથે નીકળવું, મશાલ, પૂતળાદહન, ગીત ગાયન, સંગીત વગાડવું, અથવા આકર્ષક ભાષણબાજી કે પછી કોઈની મીમીક્રી કરવી, ચિત્રકામ કે પછી જાહેરાતો દ્વારા પ્રદર્શન સહિતની તમામ પ્રવૃતિઓ દ્વારા રાજ્યની સુરક્ષાને નુક્સાન પહોંચાડી શકાશે નહીં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:18 am, Fri, 3 May 19

Next Article