કોરોનાને લઈ ગુજરાત હાઈકોર્ટની કડક ટકોર, માસ્ક ન પહેરનારા લોકોને રૂપિયા 1000નો દંડ કરવો જોઈએ

|

Sep 22, 2020 | 2:11 PM

કોરોના વાઈરસને લઈ ગુજરાત હાઈકોર્ટે કડક ટકોર કરી છે કે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂપિયા 1000નો દંડ વસૂલ કરવો જોઈએ તથા જે શહેરમાં સંક્રમણ વધારે છે, તે શહેરમાં અવર-જવર પર પ્રતિબંધ મુકવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટે વધુમાં કહ્યું કે આપણા શહેરમાં કોરોનાના કેસ રોકવા જરૂરી છે. Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી […]

કોરોનાને લઈ ગુજરાત હાઈકોર્ટની કડક ટકોર, માસ્ક ન પહેરનારા લોકોને રૂપિયા 1000નો દંડ કરવો જોઈએ

Follow us on

કોરોના વાઈરસને લઈ ગુજરાત હાઈકોર્ટે કડક ટકોર કરી છે કે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂપિયા 1000નો દંડ વસૂલ કરવો જોઈએ તથા જે શહેરમાં સંક્રમણ વધારે છે, તે શહેરમાં અવર-જવર પર પ્રતિબંધ મુકવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટે વધુમાં કહ્યું કે આપણા શહેરમાં કોરોનાના કેસ રોકવા જરૂરી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:38 am, Fri, 24 July 20

Next Article