ગુજરાતમાં સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મહાનગરના હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક, વિકાસ કામોની સમીક્ષા કરાશે

સીએમ રૂપાણી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. તેમજ શહેરોના માળખાકીય વિકાસ માટે ટીપી સ્કીમના અમલ અને દબાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે

| Updated on: Sep 09, 2021 | 4:53 PM

ગુજરાત(Gujarat) ના મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ના અધ્યક્ષ સ્થાને ગુરુવારે મહત્વપૂર્ણ બેઠક મળશે. જેમાં ગાંધીનગર સિવાય રાજ્ય ની તમામ મહાનગર પાલિકા(Corporation)ના કમિશ્નર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બેઠકમાં ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત આ બેઠકમાં શહેરી સુખાકારીની સુવિધા અને પીવાના પાણીના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં રોડ રસ્તાની કામગીરી, આવાસ યોજના, ફાયર સેફટી મુદ્દે પણ ચર્ચા કરાશે.

રાજ્યમાં કોરોના કાળની પ્રથમ લહેર બાદ બીજી લહેર પૂર્વે યોજાયેલી મહાનગર પાલિકાની ચુંટણીમાં ભાજપની જીત બાદ મહાનગર પાલિકાના હોદ્દેદારો સાથે સીએમ રૂપાણીની આ પ્રથમ બેઠક છે. જેમાં મહદઅંશે વિકાસ કામોની સમીક્ષા કરીને તેમાં જરૂરી સૂચનાનો આપવામાં આવશે. આ બેઠક ગુરુવારે સાંજે ચાર વાગે મળશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાનું ઇલેકશન યોજાવવાનું છે. જેના પગલે શહેરી વિસ્તારના સરકાર દ્વારા અનેક વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. તેમજ આ કામો ઝડપથી પૂર્ણ થાય અને તેનો લાભ લોકોને મળે તે પણ જરૂરી છે. જેથી શહેરી વિસ્તારોમાં કરવામાં આવી રહેલા કામોની સમીક્ષા પણ જરૂરી છે. જેથી કામો સમયસર પૂર્ણ કરી શકાય.

આ પણ  વાંચો : Good news : SBIના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર ! ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો તુરંત જ કરો આ કામ, મળી જશે નવી નોટ

આ પણ વાંચો :Bhavnagar : પાલીતાણાનો શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફલો, ડેમના 59 દરવાજા ખોલાયા 

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">