રાજકોટ: હનીટ્રેપ કરીને પૈસા ખંખેરતી શાતિર ગેંગ ઝડપાઈ, ગેંગની મહિલા શખ્સ દિવ્યા મકવાણા ફરાર 

રાજકોટ: હનીટ્રેપ કરીને પૈસા ખંખેરતી શાતિર ગેંગ ઝડપાઈ, ગેંગની મહિલા શખ્સ દિવ્યા મકવાણા ફરાર 

રાજકોટમાં હનીટ્રેપની જાળમાં ફસાવી પૈસા ખંખેરતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગની એક મહિલાએ મોરબીના એક યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો અને રૂપિયા 26,000 પડાવ્યા અને વધુ રૂપિયા 2 લાખની માંગ કરી. ગેંગની મહિલા શખ્સ દિવ્યા મકવાણા ફરાર થઈ ગઈ છે. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને 4 શખ્સોની ધરપકડ કરી છે.   આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય […]

Kunjan Shukal

|

Dec 15, 2020 | 7:15 PM

રાજકોટમાં હનીટ્રેપની જાળમાં ફસાવી પૈસા ખંખેરતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગની એક મહિલાએ મોરબીના એક યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો અને રૂપિયા 26,000 પડાવ્યા અને વધુ રૂપિયા 2 લાખની માંગ કરી. ગેંગની મહિલા શખ્સ દિવ્યા મકવાણા ફરાર થઈ ગઈ છે. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને 4 શખ્સોની ધરપકડ કરી છે.

 

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ખેડૂત આંદોલનમાં જોડાયા, ખેડૂતો સાથે ટીકરી સરહદે પહોંચ્યા

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati