હિંમતનગરમાં કારમાં આગ લાગતા દોડાદોડી, ભીષણ આગને બુઝાવવા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ
સાબરકાંઠાના હિંમતનગરમાં એકાએક કારમાં આગ લાગતા દોડાદોડી થઈ ચૂકી હતી. આગ એટલી ભયંકર હતી કે, તેને બુઝાવવા ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. શહેરના આરટીઓ કચેરી નજીક બાયપાસ રોડ પર કારમાં આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. કલાકોની મહેનત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. રોચક VIDEO […]

સાબરકાંઠાના હિંમતનગરમાં એકાએક કારમાં આગ લાગતા દોડાદોડી થઈ ચૂકી હતી. આગ એટલી ભયંકર હતી કે, તેને બુઝાવવા ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. શહેરના આરટીઓ કચેરી નજીક બાયપાસ રોડ પર કારમાં આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. કલાકોની મહેનત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
