ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

|

Aug 25, 2019 | 4:58 PM

વરસાદનો ફરી એક રાઉન્ડ ગુજરાતમાં શરુ થયો છે.  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.  જેમાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને પૂર્વ ગુજરાત પર અતિભારે વરસાદ વરસશે. ખેડૂતો માટે સારા સમાચાર છે અને અમુક વિસ્તારોમાં વરસાદ વરસી પણ રહ્યો છે. અમદાવાદના અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. અરવલ્લીના […]

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

Follow us on

વરસાદનો ફરી એક રાઉન્ડ ગુજરાતમાં શરુ થયો છે.  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.  જેમાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને પૂર્વ ગુજરાત પર અતિભારે વરસાદ વરસશે. ખેડૂતો માટે સારા સમાચાર છે અને અમુક વિસ્તારોમાં વરસાદ વરસી પણ રહ્યો છે. અમદાવાદના અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. અરવલ્લીના અમુક વિસ્તારોમાં પણ વરસાદનું ફરીથી આગમન થયું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો    :  VIDEO: સુરતમાં દહીં હાંડીના ઉત્સવમાં મટકી ફોડવા ચડેલો એક ગોવિંદા ઊંધે માથે પટકાયો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Next Article