રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વરસાદનું સંકટ યથાવત, જુઓ VIDEO

|

Sep 11, 2019 | 8:40 AM

આગામી 48 કલાક ગુજરાત માટે ભારે રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્કયુલેશન લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. લો પ્રેશર સિસ્ટમને પગલે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો સાથે જ સોમનાથ, જૂનાગઢ, અમરેલી, નવસારી […]

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વરસાદનું સંકટ યથાવત, જુઓ VIDEO

Follow us on

આગામી 48 કલાક ગુજરાત માટે ભારે રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્કયુલેશન લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. લો પ્રેશર સિસ્ટમને પગલે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો સાથે જ સોમનાથ, જૂનાગઢ, અમરેલી, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈછે. આ સિવાય રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાકિસ્તાને કરી ભારત સાથે યુદ્ધની તૈયારી! તારીખ પણ થઈ ગઈ છે નક્કી!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article