VIDEO: વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ

|

Sep 30, 2019 | 4:07 AM

  રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ બાદ ચોમાસું જામ્યું હોય તેવો વરસાદી માહોલ છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે હજુ આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ ઉપર વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યું છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં […]

VIDEO: વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ

Follow us on

 

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ બાદ ચોમાસું જામ્યું હોય તેવો વરસાદી માહોલ છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે હજુ આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ ઉપર વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સાઈક્લોનિક સરક્યુલેશન આગામી કલાકોમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે અને સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉપરાંત દરિયામાં પવનની ગતિ તેજ હોવાને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વરસાદી માહોલને કારણે ખેલૈયાઓ અને આયોજકોને નવરાત્રી બગડે તેવી ચિંતા સતાવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article