વલસાડ: સતત ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી, સુરત-મુંબઈ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો, જુઓ VIDEO

વલસાડ: સતત ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી, સુરત-મુંબઈ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો, જુઓ VIDEO

વલસાડમાં સતત મુશળધાર વરસાદના કારણે નેશનસ હાઈવે 48 પર પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાવાના કારણે સુરત-મુંબઈ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે. સુરતથી મુંબઈ જતા હાઈવે પર પાણી ભરાતા મુસાફરોને મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: ‘દંગલ’ ગર્લ ઝાયરા વસીમે કરી Bollywood છોડવાની જાહેરાત, કારણો જણાવતા કરી આ મોટી વાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati