VIDEO: જૂનાગઢ અને માળિયા હાટીના પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ

|

Sep 12, 2020 | 5:53 PM

જૂનાગઢ અને માળિયા હાટીના પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. માળિયા હાટીના પંથકમાં ફરી વરસાદ પડતા ખેડૂતોને જે થોડો ઘણો પાક બચ્યો હતો, તે પણ ધોવાઈ ગયો છે. માંગરોળ પંથકમાં પણ ભારે વરસાદી ઝાપટા પડ્યા અને માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો. દરિયામાં ઉંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સલાહ આપી. […]

VIDEO: જૂનાગઢ અને માળિયા હાટીના પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ

Follow us on

જૂનાગઢ અને માળિયા હાટીના પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. માળિયા હાટીના પંથકમાં ફરી વરસાદ પડતા ખેડૂતોને જે થોડો ઘણો પાક બચ્યો હતો, તે પણ ધોવાઈ ગયો છે. માંગરોળ પંથકમાં પણ ભારે વરસાદી ઝાપટા પડ્યા અને માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો. દરિયામાં ઉંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સલાહ આપી.

આ પણ વાંચો: બોલીવુડના ડ્રગ્સ કનેક્શનને લઈ મોટી કાર્યવાહી, મુંબઈ અને ગોવામાં NCBનો સપાટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 5:53 pm, Sat, 12 September 20

Next Article