સુરત: ભટાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, લોકો ઘરમાં જ પૂરાઈ રહેવા મજબૂર

|

Sep 20, 2020 | 10:46 PM

સુરતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરનો ભટાર વિસ્તાર પણ જળબંબાકાર થઈ ગયો છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. તે વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે દર વર્ષે ભટાર વિસ્તારમાં આ પ્રકારની સ્થિતી સર્જાય છે. […]

સુરત: ભટાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, લોકો ઘરમાં જ પૂરાઈ રહેવા મજબૂર

Follow us on

સુરતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરનો ભટાર વિસ્તાર પણ જળબંબાકાર થઈ ગયો છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. તે વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે દર વર્ષે ભટાર વિસ્તારમાં આ પ્રકારની સ્થિતી સર્જાય છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:04 pm, Sat, 15 August 20

Next Article