હવામાન વિભાગની આગાહી,રાજય પર સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે,2 ઓગસ્ટ બાદ રાજયમાં વરસાદનું જોર વધશે

|

Sep 21, 2020 | 1:47 PM

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજય પર સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 5 દિવસ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, 2 ઓગસ્ટ બાદ રાજયમાં વરસાદનું જોર વધશે. 1 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. લો પ્રેસરને કારણે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની […]

હવામાન વિભાગની આગાહી,રાજય પર સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે,2 ઓગસ્ટ બાદ રાજયમાં વરસાદનું જોર વધશે
http://tv9gujarati.in/havaman-vibhag-n…-yathavat-rehshe/

Follow us on

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજય પર સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 5 દિવસ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, 2 ઓગસ્ટ બાદ રાજયમાં વરસાદનું જોર વધશે. 1 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. લો પ્રેસરને કારણે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Published On - 9:41 am, Fri, 31 July 20

Next Article