Surat : UAE માં અટવાયેલા ગુજરાતીઓને 4 ઓગષ્ટે સ્પેશ્યલ ફ્લાઈટથી સુરત લવાશે

કોરોનાની ગાઈડલાઈનને પગલે, યુએઈમાં અટવાયેલા ગુજરાતીઓને, લઈને વિશેષ ફ્લાઈટ આગામી 4 ઓગસ્ટે સુરત આવશે.

Surat : UAE માં અટવાયેલા ગુજરાતીઓને 4 ઓગષ્ટે સ્પેશ્યલ ફ્લાઈટથી સુરત લવાશે
Surat: Gujaratis stucked in UAE will be brought to Surat by a special flight on August 4.
Follow Us:
| Updated on: Jul 25, 2021 | 4:28 PM

કોરોના વાયરસના કેસમાં વધારો અને સંભવિત ત્રીજી લહેરને પગલે ભારતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને કારણે સુરત, દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોમાં રહેતા ગુજરાતીઓ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં અટવાઈ ગયા છે. જેમને 4 ઓગસ્ટે  સ્પેશ્યલ ફ્લાઈટથી સુરત લાવવામાં આવશે.

કોરોના વાયરસ રોગચાળાને કારણે યુએઈના શારજહાં એરપોર્ટથી ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને અમીરાતમાં અટવાયેલા લોકો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સીધી ફ્લાઇટ 4 ઓગસ્ટે સુરતમાં ઉતરશે અને હાલ તે માટેનું બુકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયે, લગભગ 97 લોકોને શારજહાંથી વિશેષ ફ્લાઇટમાં સુરત લાવવામાં આવ્યા હતા. યુએઈમાં અટવાયેલા લોકોની મુસાફરીની જરૂરિયાતો અને સગવડને ધ્યાનમાં રાખીને આ સતત બીજી ખાસ ફ્લાઇટ હશે.

યુએઈમાં અટવાયેલા સુરત, દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોના લોકોને ખાસ ફ્લાઇટમાં પાછા આવવાની તક છે.  ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે યુએઈએ ભારતથી આવતી કમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.  યુએઈથી મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે. યુએઈ સરકાર દ્વારા પ્રતિબંધને પગલે આ ખાસ ફ્લાઇટ કોઈપણ મુસાફરો વિના ખાલી પરત જશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

નોંધનીય છે કે કોરોનાના કારણે હાલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ છે. જો કે તેના કારણે યુએઈમાં વસતા સુરત, સાઉથ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોમાં વસતા ગુજરાતીઓ ત્યાં ફસાઈ ગયા છે. સરકાર દ્વારા પણ યુએઈમાં ફસાયેલા ગુજરાતીઓને ભારત પરત લાવવા વંદે ભારત હેઠળ ખાસ ફ્લાઇટ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જ આ ફ્લાઇટ પણ સુરત આવી પહોંચશે. સુરતમાં 4 ઓગષ્ટે આ ફ્લાઇટ લેન્ડ કરશે. તેમજ અહીં મુસાફરોને ઉતાર્યા બાદ આ ફ્લાઇટ ખાલી જ પરત યુએઈ જશે.

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">