રાજુલામાં 4 સિંહોનું ટોળું ગામમાં ઘુસ્યું! સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ VIDEO

|

Dec 19, 2019 | 1:31 PM

રહેણાંક વિસ્તારમાં સિંહોના દર્શન હવે જાણે સામાન્ય બની ગયા છે, ત્યારે વાત કરીયે અમરેલીની કે જ્યાં રાજુલામાં 4 સિંહોનું ટોળું ગામમાં ઘુસી આવ્યું હતું. સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન છે તો બીજી તરફ જૂનાગઢમાં પણ સિંહ પરિવારનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ખેતરે જવાના માર્ગ […]

રાજુલામાં 4 સિંહોનું ટોળું ગામમાં ઘુસ્યું! સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ VIDEO

Follow us on

રહેણાંક વિસ્તારમાં સિંહોના દર્શન હવે જાણે સામાન્ય બની ગયા છે, ત્યારે વાત કરીયે અમરેલીની કે જ્યાં રાજુલામાં 4 સિંહોનું ટોળું ગામમાં ઘુસી આવ્યું હતું. સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન છે તો બીજી તરફ જૂનાગઢમાં પણ સિંહ પરિવારનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ખેતરે જવાના માર્ગ પર સિંહ પરિવાર જોવા મળ્યો હતો. એક સાથે 7 સિંહ જંગલ વિસ્તાર છોડી રેવન્યું વિસ્તારમાં જોવા મળ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ નાગરિકતા કાયદાને લઈ હિંસક પ્રદર્શન, ટોળાને વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article