ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત, જુઓ VIDEO

|

May 31, 2019 | 5:17 PM

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તો અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. ગુરુવારના રોજ બોટાદ પંથકનું વાતાવરણ બદલાયું હતું અને ભારે પવન સાથે વરસાદી છાટાં પડ્યા હતા. ભારે પવનના લીધે લોકોની ગરમીથી તો રાહત થઈ હતી સાથે આખા વિસ્તારમાં વિજળીની સેવા ખોરવાઈ ગયી હતી. આ પણ વાંચો:  પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન એવા તે કેવા […]

ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત, જુઓ VIDEO
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તો અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. ગુરુવારના રોજ બોટાદ પંથકનું વાતાવરણ બદલાયું હતું અને ભારે પવન સાથે વરસાદી છાટાં પડ્યા હતા. ભારે પવનના લીધે લોકોની ગરમીથી તો રાહત થઈ હતી સાથે આખા વિસ્તારમાં વિજળીની સેવા ખોરવાઈ ગયી હતી.

આ પણ વાંચો:  પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન એવા તે કેવા કપડાં પહેરીને મહારાણીને એલિઝાબેથને મળવા ગયા કે સોશિયલ મીડિયામાં ઉડી મજાક

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સુરેન્દ્રનગરના લિંબડી અને ચુડા વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને કાળજાળ ગરમીથી થોડી રાહત મળી હતી. આમ ગુજરાતમાં વરસાદી ઝાપટા બે વિસ્તારોમાં જોવા મળ્યા હતા તેમાં બોટાદ અને પાળીયાદ તેમજ સુરેન્દ્રનગરના લીંબડીનો સમાવેશ થાય છે.

 

TV9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article