2 અને 13 જુલાઈથી શરૂ થતી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકુફ,પરીક્ષા સંચાલન સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

|

Jun 18, 2020 | 8:54 AM

અનેક વિવાદો બાદ અને રજૂઆતો બાદ આખરે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકુફ રખાઈ છે 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રખાઈ છે. આ અંગે પરીક્ષા સંચાલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, આ પરીક્ષા રદ કરવા વિદ્યાર્થી સંગઠનોએ  દેખાવો સાથે, મૌખિક અને લેખિતમાં પણ રજૂઆત કરી હતી.   Web Stories View more […]

2 અને 13 જુલાઈથી શરૂ થતી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકુફ,પરીક્ષા સંચાલન સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય
http://tv9gujarati.in/gujarat-universi…i-pariksha-mokuf/

Follow us on

અનેક વિવાદો બાદ અને રજૂઆતો બાદ આખરે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકુફ રખાઈ છે 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રખાઈ છે. આ અંગે પરીક્ષા સંચાલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, આ પરીક્ષા રદ કરવા વિદ્યાર્થી સંગઠનોએ  દેખાવો સાથે, મૌખિક અને લેખિતમાં પણ રજૂઆત કરી હતી.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

Next Article