2જી અને 13મી જૂલાઈથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા, એક બ્લોકમાં 15 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે

|

Sep 28, 2020 | 5:37 PM

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આગામી 2જી અને 13મી જૂલાઈથી શરૂ થશે. સિન્ડિકેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પરીક્ષા 2જી જૂલાઈથી શરૂ થશે. ત્યારે વધુ વિદ્યાર્થીઓ ધરાવતી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પરીક્ષા 13મી જૂલાઈથી શરૂ થશે. એક બ્લોકમાં 30ને બદલે 15 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે.   Web Stories View more મુકેશ […]

2જી અને 13મી જૂલાઈથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા, એક બ્લોકમાં 15 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે

Follow us on

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આગામી 2જી અને 13મી જૂલાઈથી શરૂ થશે. સિન્ડિકેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પરીક્ષા 2જી જૂલાઈથી શરૂ થશે. ત્યારે વધુ વિદ્યાર્થીઓ ધરાવતી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પરીક્ષા 13મી જૂલાઈથી શરૂ થશે. એક બ્લોકમાં 30ને બદલે 15 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:01 am, Thu, 4 June 20

Next Article