Gujarat Top News : બાળ તસ્કરીનો પર્દાફાશ, હડતાળિયા ડોક્ટરોની શું માંગ, ડેન્ગ્યૂમાં આશાસ્પદ ખેલાડીનું મોત, તમામ સમાચાર જાણો એક ક્લિકમાં

|

Aug 05, 2021 | 6:27 PM

ગુજરાતમાં કયા શહેરમાં બાળ તસ્કરીનો થયો પર્દાફાશ, સીએમ રૂપાણીએ શું કહ્યું, હડતાળિયા ડોક્ટરોની શું છે માંગ, આ તમામ સમાચારો જાણો એક ક્લિકમાં

Gujarat Top News : બાળ તસ્કરીનો પર્દાફાશ, હડતાળિયા ડોક્ટરોની શું માંગ, ડેન્ગ્યૂમાં આશાસ્પદ ખેલાડીનું મોત, તમામ સમાચાર જાણો એક ક્લિકમાં
Gujarat Top News:

Follow us on

1) અમદાવાદ : હડતાળિયા ડોક્ટરોએ અયોગ્ય વર્તનના આક્ષેપ સાથે આરોગ્ય કમિશનરના રાજીનામાની કરી માગ, સાંજથી ઇમરજન્સી અને ઓપીડી પણ બંધ કરવાની ચિમકી

આ પણ વાંચો : Ahmedabad : રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાઈ, દર્દીઓ પરેશાન

2) વડોદરામાં 19 વર્ષીય આશાસ્પદ ખેલાડીનું ડેન્ગ્યૂથી મોત, જુડોની નેશનલ કક્ષાની ખેલાડી હતી સાક્ષી રાવલ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો : વડોદરા શહેરમાં 19 વર્ષીય જુડોની આશાસ્પદ ખેલાડી સાક્ષી રાવલનું ડેન્ગ્યુથી અવસાન

3) અમદાવાદમાં બાળકીને સાચવવા રાખેલી આયાએ બાળકીને વેચવાનો કર્યો પ્રયાસ, પશ્ચિમ બંગાળથી પોલીસનું ફોન પિતા પર આવતા ફૂટ્યો ભાંડો, આયાની ચાંદખેડા પોલીસે કરી અટકાયત

આ પણ વાંચો : Ahmedabad : કેર ટેકર શોધતા દંપતિઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, બાળ તસ્કરીનો પર્દાફાશ

4) મહિસાગરના લુણાવાડામાં ભાજપના કારોબારી સભ્ય અને તેની પત્નીની હત્યા, રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તાત્કાલિક આરોપીઓને પકડવા જિલ્લા પોલીસ વડાને આપી સૂચના

5) ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી ઝડપાયો 5.35 લાખનો વિદેશી દારૂ, કોરોના વોર્ડના પાર્કિંગમાં ચાલતુ હતુ દારૂનું વેચાણ, આરોપીની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો : ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી રૂપિયા 5 લાખ 35 હજારનો દારૂ પોલીસે ઝડપ્યો

6) કચ્છમાં કિસાન સન્માન દિવસે સીએમ રૂપાણીએ કર્યા કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું, કોંગ્રેસની સરકારમાં ખેડૂત હતો દુઃખી, પીએમ મોદીની સરકારમાં ખેડૂતોને થયો ફાયદો

આ પણ વાંચો : Kutch ની સૂકી ધરતી પર નર્મદાનું પાણી પહોંચાડી સરકારે કચ્છને પાણીદાર બનાવ્યું : સીએમ રૂપાણી

7) બીજી લહેર દરમિયાન સુરતમાં રેમડેસિવિરની અછત સર્જાઇ હોવાનો થયો ખુલાસો, RTIમાં બહાર આવી હકીકત, હોસ્પિટલોની 83 હજાર ઇંજેક્શનની માગ સામે મળ્યા હતા માત્ર 50 હજાર ઇંજેક્શન

8) કપાસિયા તેલના ભાવમાં વધારો થતાં ફરસાણ પણ મોંઘા થયા, ફરસાણમાં કિલોએ સરેરાશ 10 રૂપિયાનો વધારો

આ પણ વાંચો : Rajkot : કપાસિયા તેલના ભાવમાં વધારો થતાં ફરસાણ પણ મોંઘા થયા

9) અમદાવાદની આનંદનિકેતન સ્કૂલના વિદ્યાર્થીએ ફરીવાર સોશિયલ મીડિયા ગ્રૂપમાં સ્કુલની જ વિદ્યાર્થીનીના અશ્લીલ ફોટો મુક્યા

આ પણ વાંચો : AHMEDABAD : આનંદનિકેતન સ્કૂલના વિદ્યાર્થીએ ફરીવાર સોશિયલ મીડિયા ગ્રૂપમાં સ્કુલની જ વિદ્યાર્થીનીના અશ્લીલ ફોટો મુક્યા

 

Next Article