કોરોના સામેના જંગમાં ગુજરાતે મહત્વની સિદ્ધી મેળવી, GBRCએ કોરોનાનું વંશસૂત્ર શોધ્યું

|

Sep 30, 2020 | 10:24 AM

કોરોના વાઈરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. ભારતમાં પણ તેના કારણે લોકડાઉન જેવા કડક પગલાં લઈ તેને પ્રસરતો અટકાવવા પ્રયાસ થઈ રહ્યાં છે. આમ છતાં દિનપ્રતિદિન રાજ્યમાં કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારની ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકવન્સ શોધી લેવાયું છે.   Web Stories View more […]

કોરોના સામેના જંગમાં ગુજરાતે મહત્વની સિદ્ધી મેળવી, GBRCએ કોરોનાનું વંશસૂત્ર શોધ્યું

Follow us on

કોરોના વાઈરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. ભારતમાં પણ તેના કારણે લોકડાઉન જેવા કડક પગલાં લઈ તેને પ્રસરતો અટકાવવા પ્રયાસ થઈ રહ્યાં છે. આમ છતાં દિનપ્રતિદિન રાજ્યમાં કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારની ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકવન્સ શોધી લેવાયું છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેના કારણે કોરોનાથી પીડિત આખી દુનિયાને આશીર્વાદરૂપ બનશે. CMOના ટ્વિટર પેજ પર તેની જાહેરાત કરવામાં આવી. આ શોધથી કોરોના વાઈરસની દવા, રસી, આડ અસર સહિતની બાબતો શોધવી સરળ બનશે. વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની માહિતી મેળવવામાં અસફળ રહ્યા હતા. ત્યારે ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધ માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:20 am, Thu, 16 April 20

Next Article