ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો, અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક

|

Sep 30, 2020 | 3:52 PM

રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડો ચિંતાજનક હદે વધી રહ્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાના 144 કેસ પૈકી 85 તો લોકલ સંક્રમણના છે. તેમાં અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક છે. અમદાવાદમાં 11 નવા કેસ સાથે કોરોનાના 64 દર્દી નોંધાયા છે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 […]

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો, અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક

Follow us on

રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડો ચિંતાજનક હદે વધી રહ્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાના 144 કેસ પૈકી 85 તો લોકલ સંક્રમણના છે. તેમાં અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક છે. અમદાવાદમાં 11 નવા કેસ સાથે કોરોનાના 64 દર્દી નોંધાયા છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 12 દર્દીઓના મોત થયા છે. જ્યારે 12,685 લોકોને હજી હોમ ક્વૉરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આજે નોંધાયેલા 11 નવા કેસ પૈકી રાજસ્થાનથી ટ્રાવેલ કરીને આવેલા 6, દિલ્લીના 3 લોકો છે. મહેસાણાના એક કોરોના પોઝિટિવ દર્દીનું નિઝામુદ્દીન કનેક્શન સામે આવ્યું છે. જ્યારે 2 લોકલ સંક્રમણના કેસ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 8:51 am, Mon, 6 April 20

Next Article