કોરોનાને કારણે PIની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

|

Sep 30, 2020 | 11:54 AM

કોરોનાની પરિસ્થિતી વચ્ચે આગામી દિવસોમાં યોજાનારી પોલીસ ઈન્સ્પેક્ટરની(PI) પરીક્ષા મોકૂફ રાખવાના અહેવાલો મળી રહ્યા છે. 26 એપ્રિલના રોજ પ્રાથમિક પરીક્ષા યોજાવાની હતી પણ હવે કોરોનાના સંકટને ધ્યાને લઈને પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.   Web Stories View more Neighbour of Mukesh Ambani : આ […]

કોરોનાને કારણે PIની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

Follow us on

કોરોનાની પરિસ્થિતી વચ્ચે આગામી દિવસોમાં યોજાનારી પોલીસ ઈન્સ્પેક્ટરની(PI) પરીક્ષા મોકૂફ રાખવાના અહેવાલો મળી રહ્યા છે. 26 એપ્રિલના રોજ પ્રાથમિક પરીક્ષા યોજાવાની હતી પણ હવે કોરોનાના સંકટને ધ્યાને લઈને પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વડોદરામાં કોરોનાના વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા, શહેરમાં કુલ 47 કેસ થયા

 

Published On - 9:32 am, Fri, 10 April 20

Next Article