ગોવા નહીં ગુજરાત બની રહ્યું છે ડોલ્ફિનનું ઘર…. વેકેશનમાં તેને નજીકથી જાણવા અને માણવા અહીં વહેલી તકે પહોંચી જાઓ

|

May 04, 2024 | 2:20 PM

ભારતમાં ડોલ્ફિનનો ઉલ્લેખ થાય એટલે તુરંત ગોવા નજર સામે આવે છે. ગોવા જઈને તમે ડોલ્ફિનને નજીકથી જોઈ શકો છો. અહીંના પાલોલેમ બીચ, કોકો બીચ, કેવેલોસીમ બીચ, સિંકવેરિમ બીચ, મોર્જિમ બીચ પર વહેલી સવારે દરિયાની લહેરોમાં ડોલ્ફિન જોવાની ખૂબ મજા આવે છે.જોકે હવે ગોલફિન જોવા ગોવા સુધી જવાની જરૂર નથી.

ગોવા નહીં ગુજરાત બની રહ્યું છે ડોલ્ફિનનું ઘર.... વેકેશનમાં તેને નજીકથી જાણવા અને માણવા અહીં વહેલી તકે પહોંચી જાઓ

Follow us on

ભારતમાં ડોલ્ફિનનો ઉલ્લેખ થાય એટલે તુરંત ગોવા નજર સામે આવે છે. ગોવા જઈને તમે ડોલ્ફિનને નજીકથી જોઈ શકો છો. અહીંના પાલોલેમ બીચ, કોકો બીચ, કેવેલોસીમ બીચ, સિંકવેરિમ બીચ, મોર્જિમ બીચ પર વહેલી સવારે દરિયાની લહેરોમાં ડોલ્ફિન જોવાની ખૂબ મજા આવે છે.જોકે હવે ગોલફિન જોવા ગોવા સુધી જવાની જરૂર નથી. અત્યંત સુંદર અને પ્રેમાળ સ્વભાવના આ જીવ ગુજરાતને તેનું નવું ઘર બનાવી રહ્યા છે. 1600 કિલોમીટર કોસ્ટ લાઈન ધરાવતા ગુજરાતમાં કચ્છથી લઈ વલસાડ સુધી ડોલ્ફિનની હાજરી જોવા મળી રહી છે. તાજેતરમાંજ વલસાડ નજીક સમુદ્ર કિનારે બે ડોલ્ફિન જોવા મળી હતી તાજેતરમાં વલસાડ નજીકનો એક વિડીયો સામે આવ્યો છે. અહીં દહાણુ નજીકના અરબ સમુદ્રના કિનારે બે ડોલ્ફિન નજરે પડી હતી. આ પહેલો મામલો નથી જયારે અરબ સમુદ્રમાં ડોલ્ફિન નજરે પડી હોય પણ પોતાના સુંદર દેખાવ અને છટાના કારણે આકર્ષણનું કેન્દ્ર બનતી ડોલ્ફિને ફરી પોતાની હાજરી નોંધાવી હતી. ડોલ્ફિન શિકાર કરતા કરતા કિનારા પર આવી ગઈ હતી પરંતુ ભરતી ઉતરી જતા બે ડોલ્ફિન છીછરા પાણીમાં ફસાઈ...

Published On - 2:16 pm, Sat, 4 May 24

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો