રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પછી હવામાન વિભાગ દ્વારા કરાઈ નવી આગાહી

|

Jan 18, 2021 | 12:56 PM

ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવામાન વિભાગે એક સારા સમાચાર આપ્યા છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ આજે પણ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજે પણ જોવા મળી હતી.   આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનમાં ઢોર અને ઘાસ કૌભાંડ, ઢોરવાડામાંથી 96 પશુ ગાયબ હોવાનો […]

રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પછી હવામાન વિભાગ દ્વારા કરાઈ નવી આગાહી

Follow us on

ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવામાન વિભાગે એક સારા સમાચાર આપ્યા છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ આજે પણ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજે પણ જોવા મળી હતી.

 

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનમાં ઢોર અને ઘાસ કૌભાંડ, ઢોરવાડામાંથી 96 પશુ ગાયબ હોવાનો દાવો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જોકે, આવતી કાલથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે. આમ તો રાજ્યમાંથી શિયાળાએ વિદાય લઈ લીધી છે અને આકરી ગરમીની પણ શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ ફરી એક વખત કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. હવામાન વિભાગે આજ અને આવતી કાલે રાજ્યમાં વાદળછાયા વાતાવરણમાં આગાહી કરી છે. જેથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવ્યો છે. ઉનાળાની શરૂઆત પહેલા જ વરસાદ આવતા શહેરીજનોએ ડબલ ઋુતુનો અનુંભવ થયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 3:17 pm, Fri, 6 March 20

Next Article