AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Municipal Election Result 2021: ગુજરાતમાં 6માંથી 4 મહાનગરપાલિકામાં ભાજપને બહુમતી મળી

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 23, 2021 | 2:54 PM
Share

ગુજરાતમાં 6 મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં અત્યાર સુધી આવેલા પરિણામોના વલણમાં 6માંથી 4 મહાનગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી છે.

Gujarat Municipal Election Result 2021: ગુજરાતમાં 6 મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં અત્યાર સુધી આવેલા પરિણામોના વલણમાં 6માંથી 4 મહાનગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી છે. જેમાં ભાજપે વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં બહુમતી મેળવી લીધી છે. જ્યારે સુરત અને અમદાવાદમાં પણ ભાજપ બહુમતીની નજીક છે.

 

 

આ પણ વાંચો: Gujarat Municipal Election Result 2021: જોધપુરમાં ભાજપની પેનલની જીત

g clip-path="url(#clip0_868_265)">