બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર બનતા આ તારીખથી રાજ્યમાં ફરી ભારે વરસાદ આગાહી

રાજ્યમાં સિઝનનો 107 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ રાજયમાં વરસાદની તીવ્રતા ઘટશે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર બન્યું છે જેની અસર ગુજરાત પર વર્તાશે અને 29 ઓગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શકયતા છે. આ પણ વાંચો: નર્મદા નદીમાં આવ્યા નવા નીર, જોવા મળ્યું નર્મદાનું નયનરમ્ય સ્વરૂપ, […]

બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર બનતા આ તારીખથી રાજ્યમાં ફરી ભારે વરસાદ આગાહી
Follow Us:
| Updated on: Aug 25, 2020 | 1:45 PM

રાજ્યમાં સિઝનનો 107 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ રાજયમાં વરસાદની તીવ્રતા ઘટશે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર બન્યું છે જેની અસર ગુજરાત પર વર્તાશે અને 29 ઓગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શકયતા છે.

આ પણ વાંચો: નર્મદા નદીમાં આવ્યા નવા નીર, જોવા મળ્યું નર્મદાનું નયનરમ્ય સ્વરૂપ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">