ગુજરાતમાં કોરોનાના વધુ 45 કેસ નોંધાયા, અમદાવાદમાં નવા 31 કેસ

|

Sep 30, 2020 | 11:02 AM

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 617એ પહોંચી છે. ગુજરાતમાં કોરોનાના વધુ નવા 45 કેસ નોંધાયા છે. જે પૈકી 31 કેસ માત્ર અમદાવાદમાં, 9 કેસ સુરતમાં, ભાવનગર-દાહોદમાં 1 કેસ, ગાંધીનગરમાં 1 કેસ અને મહેસાણામાં વધુ 2 નવા કેસ નોંધાયા છે. #Gujarat #CoronaUpdates Total #COVID19 cases 617Deaths […]

ગુજરાતમાં કોરોનાના વધુ 45 કેસ નોંધાયા, અમદાવાદમાં નવા 31 કેસ

Follow us on

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 617એ પહોંચી છે. ગુજરાતમાં કોરોનાના વધુ નવા 45 કેસ નોંધાયા છે. જે પૈકી 31 કેસ માત્ર અમદાવાદમાં, 9 કેસ સુરતમાં, ભાવનગર-દાહોદમાં 1 કેસ, ગાંધીનગરમાં 1 કેસ અને મહેસાણામાં વધુ 2 નવા કેસ નોંધાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે અમદાવામાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 351 પર પહોંચી છે. જ્યારે દેશમાં કોરોનાની કુલ સંખ્યા 10 હજારને પાર પહોંચી છે, જેમાં એક્ટિવ કેસની સંખ્યા 8555 અને 1178 લોકો એવા જે કોરોનાની બિમારીથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. ત્યારે કોરોના વાઈરસના લીધે 342 લોકોએ જીવ ગુમાવ્યો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 6:47 am, Tue, 14 April 20

Next Article