ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 19 દર્દીઓના મોત, વધુ 348 કેસ નોંધાયા: આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ

|

Sep 29, 2020 | 10:06 AM

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસથી વધુ 19 દર્દીઓના મોત થયા છે. ત્યારે 6,010 જેટલા દર્દીઓની હાલત સ્થિર છે અને 46 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ત્યારે આજે વધુ 273 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 4308 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 348 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 264 […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 19 દર્દીઓના મોત, વધુ 348 કેસ નોંધાયા: આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ

Follow us on

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસથી વધુ 19 દર્દીઓના મોત થયા છે. ત્યારે 6,010 જેટલા દર્દીઓની હાલત સ્થિર છે અને 46 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ત્યારે આજે વધુ 273 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 4308 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 348 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 264 કેસ, વડોદરામાં 19 કેસ, સુરતમાં 34 કેસ, ગાંધીનગર અને ખેડામાં 6 કેસ, પાટણમાં 3 કેસ ત્યારે મહેસાણા, દાહોદ અને વલસાડમાં 2-2 કેસ અને પંચમહાલ, રાજકોટ અને જુનાગઢમાં 1-1 કેસ નોંધાયા છે. જેની માહિતી આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આપી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:42 pm, Sat, 16 May 20

Next Article