LRD ભરતીમાં મહિલાઓ બાદ પુરુષ ઉમેદવારોએ પણ પોતાની માગણી સાથે કર્યા ધરણાં

|

Mar 04, 2020 | 2:08 PM

LRD મામલે વિવાદનો અંત આવતો નથી. ફરી ગાંધીનગરની છાવણીમાં LRD ભરતીમાં અન્યાય થયાના આરોપ સાથે, ધરણાં કરાયા. 35થી વધુ પુરુષ ઉમેદવારોએ ધરણાં કર્યા હતા. આ ઉમેદવારોની માગ છે કે, મહિલાઓની જેમ પુરુષ ઉમેદવારોની બેઠકો વધારવામાં આવે. જો કે, પોલીસે ધરણાં પર બેઠેલા તમામની અટકાયત કરી હતી. આ પણ વાંચોઃ વિધાનસભાનું સત્ર બન્યું હંગામી: કોંગ્રેસનું વોક […]

LRD ભરતીમાં મહિલાઓ બાદ પુરુષ ઉમેદવારોએ પણ પોતાની માગણી સાથે કર્યા ધરણાં

Follow us on

LRD મામલે વિવાદનો અંત આવતો નથી. ફરી ગાંધીનગરની છાવણીમાં LRD ભરતીમાં અન્યાય થયાના આરોપ સાથે, ધરણાં કરાયા. 35થી વધુ પુરુષ ઉમેદવારોએ ધરણાં કર્યા હતા. આ ઉમેદવારોની માગ છે કે, મહિલાઓની જેમ પુરુષ ઉમેદવારોની બેઠકો વધારવામાં આવે. જો કે, પોલીસે ધરણાં પર બેઠેલા તમામની અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ વિધાનસભાનું સત્ર બન્યું હંગામી: કોંગ્રેસનું વોક આઉટ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ઠપકો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article