21 એપ્રિલના મહત્વના સમાચાર : મુંબઈના ચર્ચગેટ BJP ઓફિસમાં લાગી ભીષણ આગ, ફાયર ટેન્ડર ઘટનાસ્થળે

Gujarat Live Updates : આજ 21 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

21 એપ્રિલના મહત્વના સમાચાર : મુંબઈના ચર્ચગેટ BJP ઓફિસમાં લાગી ભીષણ આગ, ફાયર ટેન્ડર ઘટનાસ્થળે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2024 | 7:04 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે છે. જ્યાં તેઓ બપોરે 2.45 વાગ્યે જાલોરમાં અને 4.15 વાગ્યે બાંસવાડામાં ચૂંટણી સભાને સંબોધશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દાર્જિલિંગ પહોંચશે. અમિત શાહ દાર્જિલિંગમાં બે જાહેરસભાને સંબોધશે અને રોડ શો કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકના પ્રવાસે જશે.

કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં સવારે 10:30 વાગ્યે બેઠક યોજાશે. આ બેઠકમાં બિહાર, હરિયાણા, પંજાબ અને હિમાચલની બાકીની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના સતના પહોંચશે. જ્યાં, કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ કુશવાહાની તરફેણમાં જાહેર સભાને સંબોધશે, અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર…

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">