12 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી રવાના

આજે 12 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

12 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી રવાના
| Edited By: | Updated on: Sep 12, 2026 | 8:27 AM

LIVE NEWS & UPDATES

  • 12 Sep 2026 08:27 AM (IST)

    44 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટકશે

    ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડી અને અરબ સાગરમાં ત્રણ શક્તિશાળી વાવાઝોડાં સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાંની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ, વાવાઝોડાની કુલ વિનાશક ક્ષમતા 83 ટકાથી વધુ હોવાનો અંદાજ છે. આ સંભવિત જોખમને લઈને ISRO દ્વારા રેડ એલર્ટ જેવી ચેતવણી સામે આવી છે. જો આ આગાહી સાચી સાબિત થાય તો આગામી ચોમાસા બાદનો સમય દરિયાકાંઠાના વિસ્તારો માટે પડકારજનક બની શકે છે. જોકે, વાવાઝોડાની ચોક્કસ દિશા, તીવ્રતા અને લેન્ડફોલ અંગે સત્તાવાર હવામાન આગાહી નજીકના દિવસોમાં વધુ સ્પષ્ટ થશે.

  • 12 Sep 2026 07:39 AM (IST)

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી રવાના

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દિલ્હી રવાના થયા છે. તેઓ આજે 18મા બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે. 

આજે 12 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:38 am, Sat, 12 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.