VIDEO: લોકડાઉનની સ્થિતિની સમીક્ષા માટે રાજ્યના ગૃહપ્રધાન અને પોલીસવડા અમદાવાદની મુલાકાતે

|

Sep 30, 2020 | 11:12 AM

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને પોલીસવડા શિવાનંદ ઝા અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે. કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદમાં લોકડાઉનની સ્થિતીની સમીક્ષા કરવા માટે જાતે જ ગૃહપ્રધાન અને પોલીસવડા આવ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પણ તેમની સાથે જોડાયા છે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 […]

VIDEO: લોકડાઉનની સ્થિતિની સમીક્ષા માટે રાજ્યના ગૃહપ્રધાન અને પોલીસવડા અમદાવાદની મુલાકાતે

Follow us on

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને પોલીસવડા શિવાનંદ ઝા અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે. કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદમાં લોકડાઉનની સ્થિતીની સમીક્ષા કરવા માટે જાતે જ ગૃહપ્રધાન અને પોલીસવડા આવ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પણ તેમની સાથે જોડાયા છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસ 538 નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 295 કેસ

 

Published On - 7:25 am, Mon, 13 April 20

Next Article