લોકડાઉન લાગુ થવાની અફવા પર આરોગ્યપ્રધાન કુમાર કાનાણીની સ્પષ્ટતા, જુઓ VIDEO
લોકડાઉન લાગુ થવાની અફવા પર આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ સ્પષ્ટતા આપી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા મેસેજ અંગે ખુલાસો કરતા આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ કહ્યું કે આ મેસેજ તદ્દન ખોટો છે. લોકડાઉનના સમયે લોકોને આ મેસેજ મોકલ્યો હતો, તે જુનો મેસેજ કોઈએ ફરી વાઈરલ કર્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

લોકડાઉન લાગુ થવાની અફવા પર આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ સ્પષ્ટતા આપી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા મેસેજ અંગે ખુલાસો કરતા આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ કહ્યું કે આ મેસેજ તદ્દન ખોટો છે. લોકડાઉનના સમયે લોકોને આ મેસેજ મોકલ્યો હતો, તે જુનો મેસેજ કોઈએ ફરી વાઈરલ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સુરતમાં તાપી કિનારે નહીં કરાય છઠ્ઠ પૂજા, કોરોનાને પગલે નદી કિનારે નથી બનાવાયા ઓવારા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Latest News Updates

આજનું રાશિફળ તારીખ 24-09-2023

પરિણીતી ચોપરા થી લઈ સ્વરા ભાસ્કર, જ્યારે રાજકારણીઓ પર આવ્યું અભિનેત્રીઓનું દિલ

બ્લેક ડ્રેસમાં તમન્ના ભાટિયાનો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ PHOTOS

બ્લેક કલરના આઉટફિટમાં મલાઈકા અરોરાના કિલર લુકના દિવાના થયા ફેન્સ, જુઓ Photos

PM મોદીએ વારાણસીને ઈન્ટરનેશનલ સ્ટેડિયમની ભેટ આપી, દિગ્ગજ ખેલાડીઓ બન્યા સાક્ષી

રાજકોટની શ્રી ક્રિષ્ના ગૌ-ધામ ગૌશાળા છે લોકોના આકર્ષણનું કેન્દ્ર