રાજ્યમાં શાળા ક્યારે શરૂ થશે? આ અંગે નાયબ મુખ્યપ્રધાને આપ્યું આ મોટું નિવેદન

|

Dec 01, 2020 | 8:37 PM

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં સ્કૂલો શરૂ કરવાનો હાલ કોઇ જ વિચાર ન કર્યો હોવાની સ્પષ્ટતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી છે. એક સવાલના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે અગાઉ સ્કૂલો શરૂ કરવા સરકારે નિર્ણય કર્યો હતો. જોકે કોરોના વિસ્ફોટને પગલે આ નિર્ણય પડતો મુકાયો હતો. જોકે તેઓએ ચોખવટ કરી છે કે જ્યાં સુધી […]

રાજ્યમાં શાળા ક્યારે શરૂ થશે? આ અંગે નાયબ મુખ્યપ્રધાને આપ્યું આ મોટું નિવેદન

Follow us on

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં સ્કૂલો શરૂ કરવાનો હાલ કોઇ જ વિચાર ન કર્યો હોવાની સ્પષ્ટતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી છે. એક સવાલના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે અગાઉ સ્કૂલો શરૂ કરવા સરકારે નિર્ણય કર્યો હતો. જોકે કોરોના વિસ્ફોટને પગલે આ નિર્ણય પડતો મુકાયો હતો. જોકે તેઓએ ચોખવટ કરી છે કે જ્યાં સુધી સરકાર નવો નિર્ણય ન કરે અને અન્ય તારીખો જાહેર ન થાય ત્યાં સુધી રાજ્યભરની તમામ શાળાઓ બંધ રહેશે.

આ પણ વાંચો: કોરોના ટેસ્ટ અંગે સરકારનો મહત્વનો નિર્ણય, ટેસ્ટના ચાર્જમાં 45% થી 60% સુધીનો ઘટાડો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 8:35 pm, Tue, 1 December 20

Next Article