કોરોના ટેસ્ટ અંગે સરકારનો મહત્વનો નિર્ણય, ટેસ્ટના ચાર્જમાં 45% થી 60% સુધીનો ઘટાડો

  • TV9 Webdesk13
  • Published On - 17:48 PM, 1 Dec 2020
corona test ange sarkarn mahtvano nirnay test na charge ma 45 to 60 percent sudhino ghatado

કોરોના પોઝિટિવ છે કે નેગિટિવ તેની ચકાસણીનો RT-PCR ટેસ્ટ હવે 800 રૂપિયામાં જ થશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરી છે. નીતિન પટેલે કહ્યું કે લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવવાના 800 રૂપિયા ચૂકવવાના રહેશે અને લેબ ટેક્નિશીયન ઘરે આવીને અથવા હોસ્પિટલમાં આવીને ટેસ્ટ કરે તો તેના 1100 રૂપિયા ચૂકવવાના રહેશે. સરકારના આ નિર્ણયનો અમલ આજથી જ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલા રાજ્યમાં ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500-2000 રૂપિયા થતો હતો.

આ પણ વાંચો: અમદાવાદઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કિડની હોસ્પિટલનું કર્યું ઉદ્દઘાટન, સંક્રમિત દર્દીઓ માટે કરાઈ 400 બેડની વ્યવસ્થા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો