AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJCET 2021 Exam Date : એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે, GUJCET પરીક્ષાની તારીખ જાહેર

કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્યમાં પરીક્ષાઓ દોર ફરી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા એન્જીનીયરીંગ(Engineering) અને ફાર્મસી (Pharmacy) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ગુજસેટની પરીક્ષાની તારીખ (Date)જાહેર કરવામાં આવી છે.

GUJCET 2021 Exam Date  : એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે, GUJCET પરીક્ષાની તારીખ જાહેર
For admission in Engineering and Pharmacy, GUJCET exam date announced
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 3:18 PM
Share

શિક્ષણ બોર્ડ દ્વારા એન્જીનીયરીંગ(Engineering) અને ફાર્મસી (Pharmacy) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ગુજસેટની પરીક્ષાની તારીખ (Date)જાહેર કરવામાં આવી છે.આગામી 6 ઓગસ્ટના રોજ ગુજસેટની પરીક્ષા લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,GUJCET(Gujarat Common Entrance Test)  દ્વારા 23 જૂનના રોજ તેમની સત્તાવાર વેબસાઇટ (Website)પર અરજીની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે આજે ગુજસેટની પરીક્ષા જાહેર કરવામાં આવી હતી.

મહત્વનું છે કે,આગામી 6 ઓગસ્ટના રોજ કોરોના ગાઈડલાઈનના (Corona Guideline) ચુસ્ત પાલન સાથે એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજસેટની પરીક્ષા યોજવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat : આજથી રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ, મહતમ 50% ક્ષમતા સાથે સ્કૂલો શરૂ થઈ શકશે

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">