Gujarat Elections 2021 Results: પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા કમલમ્ ખાતે વિજયોત્સવ મનાવાયો

Gujarat elections 2021 results: પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા ભાજપમાં આનંદ છવાયો છે. ગાંધીનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમ પર વિજયોત્સવ મનાવવામાં આવ્યો.

Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 02, 2021 | 2:22 PM

Gujarat elections 2021 results: પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા ભાજપમાં આનંદ છવાયો છે. ગાંધીનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમ પર વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રુપાણીની હાજરીમાં ભાજપના કાર્યલય પર કાર્યકર્તાઓએ વિજય મનાવ્યો. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યલય કમલમ્ પર જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો.

 

 

 

આ પણ વાંચો: Gondal Nagar Palika Election 2021 Results: ગોંડલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસનો સફાયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">