દિવાળી પહેલા GSRTCના કર્મચારીઓને સરકારની ભેટ….ફિક્સ પગારદાર કર્મચારીઓના વેતનમાં કરાયો આટલો વધારો

|

Oct 15, 2019 | 1:13 PM

રાજ્યમાં લાંબા સમયથી એસ.ટી કર્મચારીઓ પોતાની પડતર માગણીઓ સાથે અલગ-અલગ સમયે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સરકારે કરેલા વચનને પૂરો કર્યો છે. સૌ પ્રથમ માગણી મુજબ ફિક્સ પગારમાં કાર્યરત ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક, હેલ્પર સહિતના 12,692 કર્મચારી કાયમી પગારમાં ગણાશે. તો સાથે એસ.ટીમાં કાર્યરત કર્મચારીઓનો પગાર પણ વધારો કર્યો છે. નીચે મુજબ એસ.ટીમાં કાર્યરત કર્મચારીઓને સરકારે […]

દિવાળી પહેલા GSRTCના કર્મચારીઓને સરકારની ભેટ....ફિક્સ પગારદાર કર્મચારીઓના વેતનમાં કરાયો આટલો વધારો

Follow us on

રાજ્યમાં લાંબા સમયથી એસ.ટી કર્મચારીઓ પોતાની પડતર માગણીઓ સાથે અલગ-અલગ સમયે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સરકારે કરેલા વચનને પૂરો કર્યો છે. સૌ પ્રથમ માગણી મુજબ ફિક્સ પગારમાં કાર્યરત ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક, હેલ્પર સહિતના 12,692 કર્મચારી કાયમી પગારમાં ગણાશે. તો સાથે એસ.ટીમાં કાર્યરત કર્મચારીઓનો પગાર પણ વધારો કર્યો છે. નીચે મુજબ એસ.ટીમાં કાર્યરત કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ આપી છે. એસ.ટી. નિગમના ૧૨ હજારથી વધુ કર્મચારીઓને લાભ મળવાની સાથે સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.92.40 કરોડનું ભારણ વધશે. આ નિર્ણયનો લાભ 16મી ઓક્ટોબર ૨૦૧૯થી મળતો થઈ જશે.

આ પણ વાંચોઃ પેટાચૂંટણી સિરીઝ-5ઃ બાયડમાં રસાકસી, ખેંચાખેંચી અને ખરેખરી જંગ…શું ધવલસિંહને પક્ષપલટો બનશે ફાયદાકારક?

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સિનિયર અધિકારી વર્ગ-2ને 16,800 ફિક્સ પગાર વધારીને 40 હજાર કરાયો
જુનિયર અધિકારી વર્ગ-2 કે જેમને 14,800 પગાર હતો જે વધારી 38 હજાર કરાયો
સુપવાઈઝરી વર્ગનો પગાર 21 હજાર કરાયો
ડ્રાઈવર-કમ કંડક્ટરને 11 હજારથી પગાર વધારી 18 હજાર કરાયો
વર્ગ-4ના કર્મચારીઓનો 9 હજાર પગારમાંથી વધારી 15 હજાર કરાયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:08 pm, Tue, 15 October 19

Next Article