ગુજરાતમા રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટની ગુણવત્તા પર સવાલ, નવી કંપનીને 10 લાખ કીટનો ઓર્ડર અપાયો

ગુજરાતમા રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા બાદ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા કિટ પાછી ખેચી લેવા આદેશ આપવામાં આવ્યા છે. એક ટેસ્ટ કરવા સરકારે 400 ચુકવ્યા તેમ છતા કિટ બોગસ નિકળી હોવાની ફરીયાદ ઉઠી હતી. રેપિડ એન્ટિજન કિટ સબસ્ટાન્ડર્ડ આવતા ત્રીજી કંપનીને 10 લાખ કિટનો ઓર્ડર ગુજરાત સરકારે આપ્યો છે.   […]

ગુજરાતમા રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટની ગુણવત્તા પર સવાલ, નવી કંપનીને 10 લાખ કીટનો ઓર્ડર અપાયો
Follow Us:
| Updated on: Dec 20, 2020 | 3:22 PM

ગુજરાતમા રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા બાદ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા કિટ પાછી ખેચી લેવા આદેશ આપવામાં આવ્યા છે. એક ટેસ્ટ કરવા સરકારે 400 ચુકવ્યા તેમ છતા કિટ બોગસ નિકળી હોવાની ફરીયાદ ઉઠી હતી. રેપિડ એન્ટિજન કિટ સબસ્ટાન્ડર્ડ આવતા ત્રીજી કંપનીને 10 લાખ કિટનો ઓર્ડર ગુજરાત સરકારે આપ્યો છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">