ગુમ થયેલા બાળકોને શોધવા સ્પેશિયલ ડ્રાઈવનો DGPએ આપ્યો આદેશ

|

Sep 21, 2020 | 11:03 AM

ગુજરાતના નવા DGP આશિષ ભાટિયાએ ગુમ બાળકોને શોધવા સ્પેશિયલ ડ્રાઈવનો આદેશ આપ્યો છે. વર્ષ 2007છી 2020 સુધીમાં ગુમ થયેલા બાળકોને શોધવા રાજ્યભરની પોલીસને ફરમાન આપવામાં આવ્યું છે. તેની સાથે જ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને મિસિંગ સેલને ડ્રાઈવમાં જોતરવા આદેશ કર્યો છે. અધિકારીઓની ઉચ્ચસ્તરીય યોજાયેલી બેઠક બાદ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.   Web Stories […]

ગુમ થયેલા બાળકોને શોધવા સ્પેશિયલ ડ્રાઈવનો DGPએ આપ્યો આદેશ

Follow us on

ગુજરાતના નવા DGP આશિષ ભાટિયાએ ગુમ બાળકોને શોધવા સ્પેશિયલ ડ્રાઈવનો આદેશ આપ્યો છે. વર્ષ 2007છી 2020 સુધીમાં ગુમ થયેલા બાળકોને શોધવા રાજ્યભરની પોલીસને ફરમાન આપવામાં આવ્યું છે. તેની સાથે જ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને મિસિંગ સેલને ડ્રાઈવમાં જોતરવા આદેશ કર્યો છે. અધિકારીઓની ઉચ્ચસ્તરીય યોજાયેલી બેઠક બાદ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 7:25 am, Sat, 8 August 20

Next Article