Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 62 નવા કેસ, સતત બીજા દિવસે એક પણ દર્દીનું મૃત્યુ નહીં

Gujarat corona Update : રાજ્યમાં આજે 8 જુલાઈના રોજ 534 અને અત્યાર સુધીમાં કુલ 8,12,522 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના રીકવરી રેટ વધીને 98.60 ટકા થયો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 62  નવા કેસ, સતત બીજા દિવસે એક પણ દર્દીનું મૃત્યુ નહીં
રચાનાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 8:12 PM

Gujarat corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે અને દૈનિક મૃત્યુનો આંકડો શૂન્ય પર આવી ગયો છે, અને સાથે એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 8 જુલાઈના રોજ સતત બીજા દિવસે એક પણ દર્દીની મૃત્યુ નોંધાયું નથી છે. તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 1497 થયા છે.

કોરોના નવા 69 કેસ રાજ્યમાં આજે 8 જુલાઈના રોજ કોરોનાના નવા 62 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 1 પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,959 થઇ છે અને મૃત્યુઆંક બે દિવસથી 10,072 પર સ્થિર થયો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

અમદાવાદમાં 15, સુરતમાં 9 નવા કેસ રાજ્યમાં આજે 8 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 15, સુરતમાં 9, રાજકોટ અને વડોદરામાં 6-6, ભાવનગરમાં 2 તેમજ જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસનો 1-1 નવો કેસ નોંધાયો છે, અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

534 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 1497 થયા રાજ્યમાં આજે 8 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 534 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,12,522 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.60 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1497 થયા છે, જેમાં 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1488 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે સતત બીજા દિવસે રસીકરણ બંધ રહ્યું રાજ્યમાં આજે 8 જુલાઈના રોજ સતત બીજા દિવસે કરોના રસીકરણ બંધ રહ્યું છે. છેલ્લે 6 જુલાઈના રોજ નોંધાયેલા રસીકરણના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,73,25,191 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : PM MODI : ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખી દેશના યુવાનોને તૈયાર કરવાની જરૂર, ટેકનીકલ સંસ્થાઓને વડાપ્રધાનનું સંબોધન 

આ પણ વાંચો : RTE ADMISSION : રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ફોર્મ રીજેક્ટ ન થાય તે માટે વાલીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જાણો અહીં 

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">