AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો, નવા 401 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 2136એ પહોંચ્યા

ગુજરાતમાં 29 માર્ચના રોજ કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2136એ પહોંચી છે.જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 2136 થયા છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.97 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 241 દર્દી સાજા થયા છે. 

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો, નવા 401 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 2136એ પહોંચ્યા
Gujarat Corona Update
| Updated on: Mar 29, 2023 | 8:39 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે 29 માર્ચના રોજ કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2136એ પહોંચી છે.અમદાવાદમાં 141, સુરતમાં 30, રાજકોટમાં 29, મોરબીમાં 22, વડોદરા જિલ્લામાં 22, વડોદરામાં 21, મહેસાણામાં 16, સુરત જિલ્લામાં 15, અમરેલીમાં 14, રાજકોટ જિલ્લામાં 13, કચ્છમાં 09, બનાસકાંઠામાં 08, આણંદમાં 07, ગાંધીનગર જિલ્લામાં 07, ગાંધીનગર કોર્પોરેશનમાં 05,સાબરકાંઠામાં 05, વલસાડમાં 05, જામનગર જિલ્લામાં 04, પોરબંદરમાં 04, સુરેન્દ્રનગરમાં 04, અમદાવાદ જિલ્લામાં 03, ભરૂચમાં 03, છોટા ઉદેપુરમાં 03,પાટણમાં 03, જામનગરમાં 02, નવસારીમાં 02, દાહોદમાં 01, દ્વારકામાં 01,મહીસાગરમાં 01 અને પંચમહાલમાં 01 કેસ નોંધાયો છે.  તેમજ કોરોના રિકવરી રેટ 98.97 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 241 દર્દી સાજા થયા છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">