ગુજરાત કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા ચહેરાઓને ટિકિટ આપશે: અમિત ચાવડા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસે(Congress)  પ્રમુખ અમિત ચાવડાએ ઉમેદવારોની પસંદગીને લઈને આજે મોટું નિવેદન આપ્યું હતું.

  • tv9 webdesk33
  • Published On - 22:51 PM, 26 Jan 2021
Gujarat Congress will give tickets to young faces local body elections Amit Chavda
Amit Chavda (File Image)

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસે(Congress)  પ્રમુખ અમિત ચાવડાએ ઉમેદવારોની પસંદગીને લઈને આજે મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ  (Congress) પક્ષ સંપૂર્ણ સજ્જ છે. તેમજ આ વખતે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા ચહેરાઓને 50 ટકા ટિકિટ આપશે. આ ઉપરાંત ઉમેદવારોની નામની જાહેરાત 1 ફેબ્રુઆરી બાદ કરવામાં આવશે.

 

 

આ પણ વાંચો: Republic Day: BSFએ ભારત-બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સીમા પર JOINT RETREAT CEREMONY ફરીથી શરૂ કરી