VIDEO: રામ મંદિરના ભૂમિપૂજનને લઈ CM રૂપાણીએ વ્યક્ત કરી ખુશી
રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગે સીએમ રૂપાણીએ પણ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે 500 વર્ષની તપસ્યા અને શ્રદ્ધા આજે રામલલ્લાના ભવ્ય મંદિરના ભૂમિપૂજનથી સાકાર થવા જઇ રહી છે. કરોડો હિન્દુઓના હૃદયમાં બિરાજતા ભગવાન શ્રીરામના જન્મસ્થળે રામ મંદિર નિર્માણ થવાનું છે જેનું સપનું આજે સાકાર થયું છે. આ પણ વાંચો: અમદાવાદમાં AMCનો સપાટો, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સના મુદ્દે […]

રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગે સીએમ રૂપાણીએ પણ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે 500 વર્ષની તપસ્યા અને શ્રદ્ધા આજે રામલલ્લાના ભવ્ય મંદિરના ભૂમિપૂજનથી સાકાર થવા જઇ રહી છે. કરોડો હિન્દુઓના હૃદયમાં બિરાજતા ભગવાન શ્રીરામના જન્મસ્થળે રામ મંદિર નિર્માણ થવાનું છે જેનું સપનું આજે સાકાર થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
