અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક CM વિજય રૂપાણીએ પોતાની કાર રોકાવી અને આ વ્યક્તિની કરી મદદ

અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. એક ટુ-વ્હિલર ચાલક સ્લિપ થતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમયે CM વિજય રૂપાણીનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અકસ્માતની જાણ થતાં વિજય રૂપાણીએ પોતાની કાર રોકાવીને યુવકની મદદે પહોંચ્યા હતા. અને યુવાનને તાત્કાલીક સારવાર અર્થે લઈ જવા સૂચન કર્યા હતા. જો કે, આ પ્રથમ […]

અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક CM વિજય રૂપાણીએ પોતાની કાર રોકાવી અને આ વ્યક્તિની કરી મદદ
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 3:16 PM

અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. એક ટુ-વ્હિલર ચાલક સ્લિપ થતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમયે CM વિજય રૂપાણીનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અકસ્માતની જાણ થતાં વિજય રૂપાણીએ પોતાની કાર રોકાવીને યુવકની મદદે પહોંચ્યા હતા. અને યુવાનને તાત્કાલીક સારવાર અર્થે લઈ જવા સૂચન કર્યા હતા. જો કે, આ પ્રથમ વખત નથી. વિજય રૂપાણી અનેક વખત આ પ્રકારે અકસ્માતમાં ઘાયલોની મદદ માટે પોતાની કાર રોકાવે છે.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના Tweet બાદ વિવાદઃ Twitter પર ફરી પોસ્ટ કરીને આપ્યો ખુલાસો

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">