ગુજરાતના ટેક્ષટાઇલ વેપારીની 22 વર્ષની દીકરી સંસાર છોડી બની સાધ્વી, ક્યારેક Indian Idol બનવાનું હતું સપનું

|

Jan 29, 2019 | 8:38 AM

સંસારની મોહમાયા છોડીને વૈરાગ્યનો માર્ગ પસંદ કરવો તે બધાના માટે સરળ નથી એમાં પણ આજની નવી પેઢી કે જે મોજ–શોખ પાછળ જ પોતાનો સમય વિતાવે છે તેને જો ઈશ્વરભક્તિનો રંગ ચઢે, તો નવાઈ જ કહેવાય. આવા જ ભક્તિને રંગે રંગાઈની સુરતની એક યુવતીએ, મોક્ષના માર્ગે ડગ માંડ્યા છે. 22 વર્ષની માનવી જૈને સંયમ અને સાધનાની વાટ પકડી છે. મૂળ રાજસ્થાનના વતની […]

ગુજરાતના ટેક્ષટાઇલ વેપારીની 22 વર્ષની દીકરી સંસાર છોડી બની સાધ્વી, ક્યારેક Indian Idol બનવાનું હતું સપનું
businessman daughter becomes sadhvi

Follow us on

સંસારની મોહમાયા છોડીને વૈરાગ્યનો માર્ગ પસંદ કરવો તે બધાના માટે સરળ નથી એમાં પણ આજની નવી પેઢી કે જે મોજશોખ પાછળ જ પોતાનો સમય વિતાવે છે તેને જો ઈશ્વરભક્તિનો રંગ ચઢે, તો નવાઈ જ કહેવાયઆવા જ ભક્તિને રંગે રંગાઈની સુરતની એક યુવતીએ, મોક્ષના માર્ગે ડગ માંડ્યા છે.

22 વર્ષની માનવી જૈને સંયમ અને સાધનાની વાટ પકડી છે. મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં રહેતા કપડાના વેપારીની એકની એક દીકરી માનવીએ દીક્ષા લીધી છે. હસતાં-કુદતા-નાચતા માનવીએ હવે નવા જીવનની શરૂઆત કરી હવે માનવી યોગી રૂચી રેખા સિદ્ધિ બની ચૂકી છે.

માનવી સારી ગાયિકા છે અને તેને બોલીવુડ સિંગર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું પરંતુ આ સ્વપ્નનો તેણે ત્યાગ કર્યોબ્રાન્ડેડ કપડાં, મોંઘા મોબાઈલના શોખને પણ ત્યજી દીધામોર્ડન લાઈફ સ્ટાઈલમાં ઉછરેલી માનવીએ, હવે તમામ સુખસગવડને કાયમી અલવિદા કહી દીધુંશ્વેત વસ્ત્રો અને ઈશ્વરભક્તિનો શણગાર કર્યો છે. 2017માં માનવીએ 48 દિવસના ઉદ્યાન મહોત્સવમાં ભાગ લીધો હતો જે બાદ તેણે દીક્ષાનો નિર્ણય કર્યો અને પરિવારે પણ સહર્ષ તેના નિર્ણયને વધાવી દીધો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

જુઓ VIDEO :

અનેક લોકો આખું જીવન મોજશોખ પુરા કરવા માટે ખર્ચી નાખે છે જો કે અંતે તો મોક્ષનો માર્ગ જ જીવ માત્ર શોધેમાનવીએ નાની ઉંમરે જ તે માર્ગ પકડી લીધો છેમાનવીના પરિવારની આંખોમાં દીકરીની વિદાયથી આંસુ જરૂર છે પરંતુ તેણે પસંદ કરેલા મોક્ષમાર્ગથી સંતોષ પણ છે.

TV9 Gujarati

[yop_poll id=877]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:28 am, Tue, 29 January 19

Next Article