કચ્છના હરામીનાળા નજીક ઝડપાઈ 2 પાકિસ્તાની બોટ, જુઓ VIDEO

|

Aug 25, 2019 | 4:14 AM

ગુજરાતમાં આતંકી હુમલાની આશંકાને પગલે એલર્ટ અપાયું છે. એલર્ટ બાદ કચ્છની સીમા પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે BSFને કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક માછીમારીની બે ખાલી બોટ મળી આવી છે. હરામીનાળા પાસેથી બે પાકિસ્તાની બોટ મળી આવી છે. આ પણ વાંચો: VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 2 બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 24થી વધુ […]

કચ્છના હરામીનાળા નજીક ઝડપાઈ 2 પાકિસ્તાની બોટ, જુઓ VIDEO

Follow us on

ગુજરાતમાં આતંકી હુમલાની આશંકાને પગલે એલર્ટ અપાયું છે. એલર્ટ બાદ કચ્છની સીમા પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે BSFને કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક માછીમારીની બે ખાલી બોટ મળી આવી છે. હરામીનાળા પાસેથી બે પાકિસ્તાની બોટ મળી આવી છે.

આ પણ વાંચો: VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 2 બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 24થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

બિનવારસી હાલતમાં મળી આવેલી આ બંને બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો છે. પરંતુ તેમાંથી કોઈ પણ વ્યક્તિ મળી આવી નથી. BSF અને સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે, માછીમારી માટેની આ બંને હોડીમાં સવાર માછીમારો કે અન્ય કોઈ શકમંદ વ્યક્તિઓ નજીકના કોઈ જમીન વિસ્તારમાં પહોંચી ગયા હોઇ શકે છે. BSF દ્વારા હવે કચ્છના સમુદ્રમાં તથા આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article