ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પુત્ર જીજ્ઞેશને થયો કોરોના, ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ

|

Nov 26, 2020 | 9:09 PM

કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલ પણ કોરોનાથી સંક્રમીત થયાં છે. કોરોના સંક્રમિત થયાં બાદ તેઓ પહેલા ઘરે જ હતાં. બાદમાં વધુ સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. જીજ્ઞેશ પાટીલને સુરતની જ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેઓ સારવાર લઈ રહ્યાં છે. સુત્રો પાસેથી મળતી […]

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પુત્ર જીજ્ઞેશને થયો કોરોના, ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ

Follow us on

કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલ પણ કોરોનાથી સંક્રમીત થયાં છે. કોરોના સંક્રમિત થયાં બાદ તેઓ પહેલા ઘરે જ હતાં. બાદમાં વધુ સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. જીજ્ઞેશ પાટીલને સુરતની જ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેઓ સારવાર લઈ રહ્યાં છે. સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ તેમની તબીયત સ્થિર છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

YT રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 

 

Next Article